Sursagar Dairy

Sursagar Dairy Veterinary medicine is the branch of medicine that deals with the prevention, diagnosis and treatment of disease, disorder and injury in non-human animals.

આજ રોજ સુરસાગર ડેરી ખાતે શ્રી એમ.પી.શાહ કોલેજ સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી
30/08/2025

આજ રોજ સુરસાગર ડેરી ખાતે શ્રી એમ.પી.શાહ કોલેજ સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી

50મી વાર્ષિક સાધારણ સભા
30/08/2025

50મી વાર્ષિક સાધારણ સભા

28/08/2025
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી – વઢવાણગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ ...
26/08/2025

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી – વઢવાણ
ગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત
“દીવા કાર્યક્રમ”
શ્રી નવલગઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દીવા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ફેડરેશન તરફથી પ્રતિનિધી શ્રીમતી માયાબેન, સુરસાગર ડેરીના કર્મચારી શ્રી પંકજભાઈ તથા શ્રી મનદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવલગઢ ગામના પશુપાલક સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

"આજરોજ ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા સુરસાગર ડેરી, વઢવાણ ખાતે આવેલ પ્લાન્ટનું ઇન્સ્પેક્શન તથા શુભેચ્છક મુલાકાત કરવામાં આ...
26/08/2025

"આજરોજ ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા સુરસાગર ડેરી, વઢવાણ ખાતે આવેલ પ્લાન્ટનું ઇન્સ્પેક્શન તથા શુભેચ્છક મુલાકાત કરવામાં આવી હતી. અધિકારીઓએ ડેરીના આધુનિક પ્લાન્ટ, ઉત્પાદન પ્રક્રિયા તથા ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો અને સંસ્થાની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો."

આજ રોજ સુરસાગર ડેરી ખાતે શ્રી સી.યુ.શાહ પોલીટેકનીક સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી
26/08/2025

આજ રોજ સુરસાગર ડેરી ખાતે શ્રી સી.યુ.શાહ પોલીટેકનીક સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી

16/08/2025



15/08/2025

Address

Sursagar Dairy, Plot No. 249, Phase-2, Ambawadi G. I. D. C Wadhwan, Surendranagar
Surendranagar District
363035

Alerts

Be the first to know and let us send you an email when Sursagar Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sursagar Dairy:

Share