
24/06/2017
છેલ્લા 18 વર્ષ થી અમારી સાથે રહેલ અને અમારી જોડે મોટો થયેલ એવો કીશન દેવલોક પામેલ છે.
તારા જવાનું દુખ મનાવુ કે ખુશ થાઉં. કારણ તે જીવ નથી ગુમાવ્યો પણ તે છેલ્લા દોઢ વર્ષના અસહ્ય વેદના માંથી રાહત મેળવી છે. તને તકલીફ માંથી દૂર કરવા બદલ ભગવાન નો ખૂબ આભાર. Jay ho ઉપર વાળાની