Animal Husbandry Department District Panchayat Anand

  • Home
  • India
  • Anand
  • Animal Husbandry Department District Panchayat Anand

Animal Husbandry Department District Panchayat Anand Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Animal Husbandry Department District Panchayat Anand, Veterinarian, Anand.

સરકારશ્રીની ગુશીલ ડીવર્મીંગ યોજના હેઠળ સોજીત્રા તલુકામાં  યોજવામાં આવેલ કેમ્પમાં ઘેટાં ને ડીવર્મીંગ પીવડાવતો પશુદવાખાના ...
20/07/2015

સરકારશ્રીની ગુશીલ ડીવર્મીંગ યોજના હેઠળ સોજીત્રા તલુકામાં યોજવામાં આવેલ કેમ્પમાં ઘેટાં ને ડીવર્મીંગ પીવડાવતો પશુદવાખાના સોજીત્રાનો સ્ટાફ નજરે પડે છે.

04/07/2015

Veterinarian

20/02/2015
18/02/2015
આજ રોજ તારીખ : ૩૧/૦૧/૨૦૧૫ ને રવિવારના રોજ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના જીણજ ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શ...
31/01/2015

આજ રોજ તારીખ : ૩૧/૦૧/૨૦૧૫ ને રવિવારના રોજ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના જીણજ ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત રાજય પશુપાલન વિભાગ તેમજ પશુપાલન શાખા જીલ્લા પંચાયત આણંદ અને જીણજ ગામ કેળવણી મંડળના સહયોગથી યોજવામાં આવેલ આ જીલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં આણંદ જીલ્લાના ખંભાત, તારાપુર, સોજીત્રા અને પેટલાદ તાલુકામાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજય પંચાયત પરિષદના અધ્યક્ષ અને જીલ્લા પંચાયત આણંદના પ્રમુખશ્રી, માનનીય જશુભા સોલંકી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એમ. પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ.એસ.એમ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય-ઉંદેલ, શ્રી અમરસિંહ ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય-નગરા, શ્રી બિપિનભાઇ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ મંજુલાબેન, કેળવણી મંડળના પ્રમુખશ્રી મણીકાકા, જીણજ ગામના સરપંચશ્રી, દુધ મંડળીના ચેરમન, સેક્રેટરી, પશુપાલન વિભાગના તજજ્ઞો અને જીલ્લાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરિક્ષકો અને પશુપાલન શાખાના કર્મચારીઓએ હાજરી આપી હતી.
આ શિબિરમાં પશુપાલન અંગેના વિવિધ મુદ્દાઓ બાબતે પશુપાલકોને માર્ગદર્શન અને માહીતીની પશુપાલન વિભાગના તજજ્ઞોએ જાણકારી આપી હતી. (11 photos)

જીણજ તાલુકો ખંભાત મુકામે યોજવામાં આવેલ જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ
31/01/2015

જીણજ તાલુકો ખંભાત મુકામે યોજવામાં આવેલ જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ

આજ રોજ તારીખ : ૩૧/૦૧/૨૦૧૫ ને રવિવારના રોજ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના જીણજ ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શ...
31/01/2015

આજ રોજ તારીખ : ૩૧/૦૧/૨૦૧૫ ને રવિવારના રોજ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના જીણજ ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત રાજય પશુપાલન વિભાગ તેમજ પશુપાલન શાખા જીલ્લા પંચાયત આણંદ અને જીણજ ગામ કેળવણી મંડળના સહયોગથી યોજવામાં આવેલ આ જીલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં આણંદ જીલ્લાના ખંભાત, તારાપુર, સોજીત્રા અને પેટલાદ તાલુકામાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજય પંચાયત પરિષદના અધ્યક્ષ અને જીલ્લા પંચાયત આણંદના પ્રમુખશ્રી, માનનીય જશુભા સોલંકી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એમ. પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ.એસ.એમ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય-ઉંદેલ, શ્રી અમરસિંહ ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય-નગરા, શ્રી બિપિનભાઇ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ મંજુલાબેન, કેળવણી મંડળના પ્રમુખશ્રી મણીકાકા, જીણજ ગામના સરપંચશ્રી, દુધ મંડળીના ચેરમન, સેક્રેટરી, પશુપાલન વિભાગના તજજ્ઞો અને જીલ્લાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરિક્ષકો અને પશુપાલન શાખાના કર્મચારીઓએ હાજરી આપી હતી.
આ શિબિરમાં પશુપાલન અંગેના વિવિધ મુદ્દાઓ બાબતે પશુપાલકોને માર્ગદર્શન અને માહીતીની પશુપાલન વિભાગના તજજ્ઞોએ જાણકારી આપી હતી.

24/01/2015
24/01/2015

આણંદ જીલ્લા પંચાયત

15/01/2015

આણંદ જીલ્લાનો ઈતિહાસ .

તા. ૧પ-૮-૧૯૪૭ના રોજ ભારત દેશમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્‍યો અને સ્વરાજ સ્થપાયું. નવી સરકારે દેશી રાજયોને એક કરીને નવા મુંબઇ રાજમાં ભેળવી દીધાં અને તા. ૧-૮-૧૯૪૯થી ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવો. ત્‍યાર પછીથી કેટલાક તાલુકાઓના ગામોમાં ફેરફાર થતાં તા. ૧પ-૧૦-૧૯પ૦થી જિલ્લાના તાલુકાઓનાં ગામો નિયત કરાયા. ખેડા જિલ્લામાં ખંભાત, પેટલાદ, બોરસદ, આણંદ, નડીયાદ, માતર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા અને બાલાશિનોર તાલુકાઓનો સમાવેશ થાય છે. રાજય સરકારે તા. ૦૨-૧૦-૯૭થી રાજયમાં છ નવા જિલ્લા બનાવતા ખેડા જિલ્લાનું વિભાજનથી આણંદ એક અલગ જિલ્લા તરીકે સ્થાન પામેલ છે. આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા, બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર મળી કુલ ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે.

Address

Anand
388001

Opening Hours

Monday 11am - 4pm
Tuesday 11am - 4pm
Wednesday 11am - 4pm
Thursday 11am - 4pm
Friday 11am - 4pm

Telephone

+912692258136

Alerts

Be the first to know and let us send you an email when Animal Husbandry Department District Panchayat Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Animal Husbandry Department District Panchayat Anand:

Share

Category