Gau Rakshak Kiran Prajapati

Call Directions Contact the business

Gau Rakshak Kiran Prajapati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gau Rakshak Kiran Prajapati, Animal Rescue Service, Gandhidham.

12/6/23 આજે એક દર્દી પ્રદીપ ભાઈ નું એકસીડન્ટ થયું અને તાત્કાલિક ઓપરેશનમાં બી નેગેટિવ બ્લડની જરૂરત હતી એની જાણ સ્વ. શ્રી ...
12/06/2023

12/6/23 આજે એક દર્દી પ્રદીપ ભાઈ નું એકસીડન્ટ થયું અને તાત્કાલિક ઓપરેશનમાં બી નેગેટિવ બ્લડની જરૂરત હતી એની જાણ સ્વ. શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ને થતા તાત્કાલિક ત્રણ ડોનરને કોલ કરી રક્તદાન માટે બ્લડ બેન્ક મોકલવામાં આવ્યો અને ત્રણે રક્ત દાતાઓએ રક્તદાન કર્યું એમનું ખૂબ ખૂબ આભાર 🙏NKG TRUST 🚑💉

સનાતન હિન્દૂ સમાજ દ્વારા શાસ્ત્ર અને શસ્ત્ર થી સન્માન કરવામાં આવ્યું
26/02/2023

સનાતન હિન્દૂ સમાજ દ્વારા શાસ્ત્ર અને શસ્ત્ર થી સન્માન કરવામાં આવ્યું

*સેવા આશ્રમ કાર્ગો ગાંધીધામ**કુ.ડિમ્પલ જોનવાલ* ના જન્મ દિવસ નિમિત્તે  સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...
05/02/2023

*સેવા આશ્રમ કાર્ગો ગાંધીધામ*

*કુ.ડિમ્પલ જોનવાલ* ના જન્મ દિવસ નિમિત્તે સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કારઞો માં ૩૫૦ જેટલા નાના બાળકો ને પાઉંભાજી જમાડી હતી *કુ ડિમ્પલ જોનવાલ પરીવાર* *નો ખુબ ખુબ આભાર સહ સેવાકિય કાર્ય માં જોડાવા બદલ અભીનંદન* 💐 જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 💐

*સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ*

*અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગૌ રક્ષા ટીમ(ગાંધીધામ).*

*સેવા આશ્રમ કાર્ગો ગાંધીધામ**શ્રી દિવાકર કુલદીપભાઈ ગઢવી* ના લગ્ન પ્રસંગ નિમિત્તે  સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ...
05/02/2023

*સેવા આશ્રમ કાર્ગો ગાંધીધામ*

*શ્રી દિવાકર કુલદીપભાઈ ગઢવી* ના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૫/એ વિસ્તારમાં બે દિવસ માં ૧૦૦ જેટલા બાળકો ને ભોજન કરાવ્યું હતું *કુલદિપભાઈ ગઢવી* *નો ખુબ ખુબ આભાર સહ સેવાકિય કાર્ય માં જોડાવા બદલ અભીનંદન* 💐 💐

*સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીધામ*

*અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગૌ રક્ષા ટીમ(ગાંધીધામ).*

*સ્વ શ્રી ઈશ્વરભાઈ તળશીભાઈ પ્રજાપતિ ના બારમા* નિમિત્તે  સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કારઞો માં 500...
04/02/2023

*સ્વ શ્રી ઈશ્વરભાઈ તળશીભાઈ પ્રજાપતિ ના બારમા* નિમિત્તે સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કારઞો માં 500 જેટલા નાના બાળકો ને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો પ્રસાદ ના દાતાશ્રી હસમુખભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ (મેણીયા)પરીવાર ખુબ ખુબ આભાર સહ સેવાકિય કાર્ય માં જોડાવા બદલ અભીનંદન 💐

*સેવા આશ્રમ કાર્ગો*
સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ.

અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગાંધીધામ આદિપુર વિસ્તારમાં જાહેર રોડ પર ધાર્મિક જગ્યાની બાજુમાં સ્કૂલોની બાજુમાં ચાલતા ગ...
04/02/2023

અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગાંધીધામ આદિપુર વિસ્તારમાં જાહેર રોડ પર ધાર્મિક જગ્યાની બાજુમાં સ્કૂલોની બાજુમાં ચાલતા ગેરકાયદેસરના કતલખાના (માસના હાટડા) બંધ કરાવવા ગાંધીધામ મામલતદાર શ્રી તેમજ ચીફ ઓફિસર ગાંધીધામ નગરપાલિકા ને ઞુજરાત હાઈકોર્ટ નો જાહેરમાં આવેલ બિનકાયદેસર કતલખાના બંધ કરાવવા નો હોવા છતાં. ખુલ્લેઆમ ધબધબૈ છે ગુજરાત હાઇકોર્ટનો આદેશનું પાલન કરાવવા અંને બુચડ ખાના બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું

31/01/2023

सेवा ही लक्ष्य🙏🏻

27/01/2023

*વશંત પંચમી એટલે શ્રી કેશર ભવાની ચેહર માત ના પ્રાગટ્ય દિવસના રોજ સવારે પક્ષીઓ ને ચણ, ગાયો ને ચારો અને ગોળ તથા સાંજે 250-300 જેટલાં નાના બાળકો ને પાવ-ભાજી સાથે લાડુ નો પ્રશાદ સેવા આશ્રમ,કાર્ગો મધ્યે સ્વ. શ્રી નારણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ તથા અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જમાડી ને માઁ ચેહર નો પ્રાગટ્ય દિવસ ઉજવ્યો.* 🙏🏻🙏🏻💐

*વશંત પંચમી એટલે શ્રી કેશર ભવાની ચેહર માત ના પ્રાગટ્ય દિવસના રોજ સવારે પક્ષીઓ ને ચણ, ગાયો ને ચારો અને ગોળ તથા સાંજે 250-...
27/01/2023

*વશંત પંચમી એટલે શ્રી કેશર ભવાની ચેહર માત ના પ્રાગટ્ય દિવસના રોજ સવારે પક્ષીઓ ને ચણ, ગાયો ને ચારો અને ગોળ તથા સાંજે 250-300 જેટલાં નાના બાળકો ને પાવ-ભાજી સાથે લાડુ નો પ્રશાદ સેવા આશ્રમ,કાર્ગો મધ્યે સ્વ. શ્રી નારણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ તથા અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જમાડી ને માઁ ચેહર નો પ્રાગટ્ય દિવસ ઉજવ્યો.* 🙏🏻🙏🏻💐

વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી અવિનાશભાઈ જોષી સાથે ગૌ રક્ષા ટીમએ અંબેધામ બચાઉ ના દર્શન કર્યા અને શુભેચ્છા મુલાકાત કરી...
24/01/2023

વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી અવિનાશભાઈ જોષી સાથે ગૌ રક્ષા ટીમએ અંબેધામ બચાઉ ના દર્શન કર્યા અને શુભેચ્છા મુલાકાત કરી.💐

Address

Gandhidham
370201

Telephone

+918128798999

Website

Alerts

Be the first to know and let us send you an email when Gau Rakshak Kiran Prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gau Rakshak Kiran Prajapati:

Shortcuts

Share

Nearby pet stores & pet services


Other Gandhidham pet stores & pet services

Show All